Social

101 Famous Gujrati Kahevat in Gujrati & English with Meanings

101 Famous Gujrati Kahevat in Gujrati & English Languages. Best Famous and Funny Gujarati Kahevat List: Every language gave their specialty to give best message in minimum words. In Gujarati, we are says them kahavat. These Gujarati kahavat collection give you a best knowledge of life in minimum words. Must share this collection or out of this collection of Gujarati kahevat Whatsapp or Facebook to convey best life message to your friends, family members or relatives.

Gujarati Kahevat with Meaning in English.

Best Gujarati kehvato for whatsapp and Facebook sharing. There are different types of these kahavats. There are some characters like, puzzle with answer, mother, story, sangrah, chavi, etc.

Gujarati Kahevat,

So, Let’s get an idea about best Gujarati kahevat in Gujarati with meaning.

Gujarati kahevat list in English.

101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે?

૧. બોલે તેના બોર વહેચાય.

Bōlē tēnā bōra vahēcāya.

૨. ના બોલવામાં નવ ગુણ.

Nā bōlavāmāṁ nava guṇa.

૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.

Ujjaḍa gāmamāṁ ĕraṇḍō pradhāna.

૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.

Gāṇḍī sāsarē na jāya anē ḍ’̔āhyī nē śīkhāmaṇa āpē.

૫. સંપ ત્યાં જંપ.

Sampa tyāṁ jampa.

૬. બકરું કઢતા ઉંટ પેઠું.

Bakaruṁ kaḍhatā uṇṭa pēṭhuṁ.

૭. રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.

Rājā, vājā anē vāndarāṁ traṇēya sarakhāṁ.

૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

Sidhdhi tēnē ja’ī varē jē parasēvē nhāya.

૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.

Bagalamāṁ charī anē gāmamāṁ ḍhaṇḍhērō.

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.

Lūlī vāsīdu vāḷē anē sāta jaṇanē kāmē lagāḍē.

Gujarati kahevat on mother:

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો.

Adhūrō ghaḍō chalakāya ghaṇō.

૧૨. ખાલી ચણો વાગે ઘણો.

Khālī caṇō vāgē ghaṇō.

૧૩. પારકી મા જ કાન વિંધે.

Pārakī mā ja kāna vindhē.

૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

Jyāṁ na pahōcē ravi, tyāṁ pahōn̄cē kavi anē jyāṁ na pahōn̄cē kavi tyāṁ pahōn̄cē anubhavī.

૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય.

Ṭīmpē ṭīmpē sarōvara bharāya.

૧૬. દૂરથી ડુંગર રળિયામણાં.

Dūrathī ḍuṅgara raḷiyāmaṇāṁ.

૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.

Lōbhī hōya tyāṁ dhūtārā bhūkhē na marē.

૧૮. શેરને માથે સવાશેર.

Śēranē māthē savāśēra.

૧૯. શેઠની શીખામણ જાંપા સુધી.

Śēṭhanī śīkhāmaṇa jāmpā sudhī.

૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.

Hirō gōgē ja’īnē āvyō anē ḍēlī’ē hātha da’īnē pāchō āvyō.

Gujarati kahevat and meaning:

૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં.

Vaḍa jēvā ṭēṭā nē bāpa jēvā bēṭāṁ.

૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ.

Pāḍānāṁ vāṅkē pakhālīnē ḍāma.

૨૩. રામ રાખે તેને કોણ ચાખે.

Rāma rākhē tēnē kōṇa cākhē.

૨૪. ઊંટના અઢાર વાંકા.

Ūṇṭanā aḍhāra vāṅkā.

૨૫. ઝાઝા હાથ રળીયામણાં.

Jhājhā hātha raḷīyāmaṇāṁ.

૨૬. કીડીને કણ ને હાથીને મણ.

Kīḍīnē kaṇa nē hāthīnē maṇa.

૨૭. સંગર્યો સાપ પણ કામનો.

Saṅgaryō sāpa paṇa kāmanō.

૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર.

Khōdyō ḍuṅgara, nīkaḷyō undara.

૨૯. નાચ ન જાને આંગન ટેઢા.

Nāca na jānē āṅgana ṭēḍhā.

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે.

Jhājhī kīḍī’ō sāpanē tāṇē.

Best Gujarati kahevat:

૩૧. ચેતતા નર સદા સુખી.

Cētatā nara sadā sukhī.

૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.

Sō dāhḍāṁ sāsunā ēka dā‘hḍō vahunō.

૩૩. વાડ થઈને ચીભડાં ગળે.

Vāḍa tha’īnē cībhaḍāṁ gaḷē.

૩૪. ઉતાવળે આંબા ન પાકે.

Utāvaḷē āmbā na pākē.

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા.

Sāpa gayā anē līsōṭā rahī gayā.

૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે.

Mōranāṁ īṇḍā cītaravā na paḍē.

૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે.

Pākā ghaḍē kāṇṭhā na chaḍē.

૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ.

Kāśīmāṁ paṇa kāgaḍā tō kāḷā ja.

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.

Kūtarānī pūn̄chaḍī jamīnamāṁ daṭō tō paṇa vāṅkī nē vāṅkī ja.

૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.

Putranāṁ lakṣaṇa pāraṇāṁ māṁ anē vahunāṁ lakṣaṇa bāraṇāṁ māṁ.

We have a more than 100+ Gujarati Kahevat collection here. Continue for Next Page!!!

Gujarati kahevat with explanation:

૪૧. દુકાળમાં અધિક માસ.

Dukāḷamāṁ adhika māsa.

૪૨. એક સાંધતા તેર તૂટે.

Ēka sāndhatā tēra tūṭē.

૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.

Kāma karē tē kālā, vāta karē tē vhālāṁ.

૪૪. મા તે મા, બીજા વગડાનાં વા.

Mā tē mā, bījā vagaḍānāṁ vā.

૪૫. ધીરજનાં ફળ મીઠાં.

Dhīrajanāṁ phaḷa mīṭhāṁ.

૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.

Māṇyu tēnuṁ smaraṇa paṇa lahāṇuṁ.

૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે.

Kūvāmāṁ hōya tō havāḍāmāṁ āvē.

૪૮. સો સોનાર કી એક લૂહાર કી.

Sō sōnāra kī ēka lūhāra kī.

૪૯. રાજા ને ગમે તે રાણી.

Rājā nē gamē tē rāṇī.

૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું.

Kāganuṁ bēsavu anē ḍāḷanuṁ paḍavuṁ.

Gujarati kehvato for whatsapp:

૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.

Āmadanī aṭṭanī kharcā rūpaiyā.

૫૨. ગાંડાના ગામ ન હોય.

Gāṇḍānā gāma na hōya.

૫૩. સુકા ભેગુ લીલુ બળે.

Sukā bhēgu līlu baḷē.

૫૪. બાવાનાં બેવુ બગડે.

Bāvānāṁ bēvu bagaḍē.

૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય.

Lakṣmī cāndalō karavā āvē tyārē kapāḷa dhōvā na javāya.

૫૬. વાવો તેવું લણો.

Vāvō tēvuṁ laṇō.

૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર.

Śētānuṁ nāma līdhu śētāna hājara.

૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી.

Vakhāṇēlī khīcaḍī dāḍhē vaḷagī.

૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.

Daśērānāṁ divasē ghōḍā na dōḍē.

૬૦. સંગ તેવો રંગ.

Saṅga tēvō raṅga.

Gujarati funny kahevat:

૬૧. બાંધી મુઠી લાખની.

Bāndhī muṭhī lākhanī.

૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.

Lākha maḷyāṁ nahi anē lakhēśrī thayā nahi.

૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.

Nāṇāṁ vagaranō nāthīyō,nāṇē nāthā lāla.

૬૪. લાલો લાભ વિના ન લૂટે.

Lālō lābha vinā na lūṭē.

૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા.

Him’matē mardā tō madadē khudā.

૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.

Pai nī pēdāśa nahī anē ghaḍīnī navarāśa nahī.

૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.

Chāśa lēvā javu anē dōhaṇī santāḍavī.

૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો.

Dhōbīnō kūtarō na ghara nō, na ghāṭanō.

૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય.

Dharamanī gāyanāṁ dānta na jōvāya.

૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.

Hāthī jīvatō lākhanō, marē tō savā lākhanō.

Free download Gujarati kahevat:

૭૧. સીધુ જાય અને યજમાન રીસાય.

Sīdhu jāya anē yajamāna rīsāya.

૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.

Vara marō, kan’yā marō paṇa gōranuṁ tarabhāṇuṁ bharō.

૭૩. હસે તેનું ઘર વસે.

Hasē tēnuṁ ghara vasē.

૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના.

Bēgānī śādīmēṁ abdullā divānā.

૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.

Pharē tē carē, bāndhyā bhūkhyā marē.

૭૬. ભેંસ આગળ ભાગવત.

Bhēnsa āgaḷa bhāgavata.

૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.

Gharanāṁ chōkarāṁ ghaṇṭī cāṭē nē pāḍōśīnē āṇṭō.

૭૮. રાત થોડી ને વેશ ઝાઝા.

Rāta thōḍī nē vēśa jhājhā.

૭૯. ના મામા કરતાં કાણો મામો સારો.

Nā māmā karatāṁ kāṇō māmō sārō.

૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.

Bhēnsa bhāgōḷē anē chāśa chāgōḷē.

Google Gujarati kahevat:

૮૧. મન હોય તો માંડવે જવાય.

Mana hōya tō māṇḍavē javāya.

૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે.

Aṇī cūkyō sō varṣa jīvē.

૮૩. પારકી આશ સદા નીરાશ.

Pārakī āśa sadā nīrāśa.

૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર.

Gharakī mūrghī dāla barābara.

૮૫. બાર વર્ષે બાવો બાલ્યો.

Bār varṣē bāvō bālyō.

૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા.

Pahēlu sukha tē jātē naryā.

૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ.

Bhāvatu hatu nē vaidē kīdhu.

૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે.

Jēnē kō’i na pahōn̄cē tēnē tēnu pēṭa pahōn̄cē.

૮૯. નામ મોટા દર્શન ખોટા.

Nāma mōṭā darśana khōṭā.

૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને.

Lātō nā bhūta vātōthī na mānē.

Gujarati kahevat puzzle on whatsapp:

૯૧. ગા વાળે તે ગોવાળ.

Gā vāḷē tē gōvāḷa.

૯૨. બાંધે એની તલવાર.

Bāndhē ēnī talavāra.

૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા.

Ghēra ghēra māṭīnāṁ cūlā.

૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.

Jhājhā gumaḍē jhājhī vyathā.

૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.

Māru māru āgavu nē tāru māru sahīyāru.

૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.

Āga lāgē tyārē kūvō khōdavā na javāya.

૯૭. આંધળામાં કાણો રાજા.

Āndhaḷāmāṁ kāṇō rājā.

૯૮. ઈદ પછી રોજા.

Ied pachī rōjā.

૯૯. ખાડો ખોદે તે પડે.

Khāḍō khōdē tē paḍē.

૧૦૦. ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી.

Kyāṁ rājā bhōja, kyāṁ gaṅgu talī.

૧૦૧. નમે તે સૌને ગમ.

Namē tē saunē game.

So, These are some of the most famous and popular Gujarati kahevat. In this list of Gujarati kehvato whatsapp message and images. You are really enjoying best life lessons with meaning of words.

Have some more latest gujarati kehvato sms. Please share with us. So, we can extent this top Gujarati kahevat list.

1 Comment

  • આકરામાં આકરો રવિવાર નહી આકરમાં આકરો વહેવાર

Leave a Comment